Title: Developer Information
Author: WordPress.org
Published: <strong>ફેબ્રુવારી 10, 2016</strong>
Last modified: માર્ચ 10, 2026

---

પ્લગીન શોધો

# ડેવલપર માહિતી

 તમારા નવા પ્લગઇન ને લોકો સમક્ષ રજુ કરવું છે? તમે યોગ્ય સ્થાને છો ફક્ત [ અમને તમારા માટે હોસ્ટ કરવા માટે કહો ](https://gu.wordpress.org/plugins/developers/add/).
તમે આ કરી શકશો:

 * કેટલા લોકોએ તેને ડાઉનલોડ કર્યું છે તેનું ટ્રેક રાખો.
 * લોકોને તમારા પ્લગિન વિશે ટિપ્પણીઓ કરવા દો.
 * અન્ય વર્ડપ્રેસ પ્લગિન્સ સામે તમારા પ્લગઇન માટે રેટિંગ મેળવો.
 * આ કેન્દ્રીય રીપોઝીટરીમાં, તમારા પ્લગઇન માટે એક્સપોઝર મેળવો.

### ત્યાં કેટલાક પ્રતિબંધો છે

 *  Your plugin must be compatible with the [GNU General Public License v2](https://www.gnu.org/licenses/license-list.html#GPLCompatibleLicenses),
   or any later version. The plugin should either include its human-readable source
   code or provide a clear, accessible link to it. We strongly recommend using the
   same license as WordPress — “GPLv2 or later.”
 *  The plugin [must not impose artificial restrictions on its built-in functionality](https://developer.wordpress.org/plugins/wordpress-org/detailed-plugin-guidelines/#5-trialware-is-not-permitted).
   This includes license gates, paywalls, time-limited trials, usage quotas, or 
   any other mechanism that limits features included in the plugin code and/or that
   the plugin code can do.
 * પ્લગઇન ગેરકાયદેસર કંઈ ન કરવું જોઈએ અથવા નૈતિક રીતે આક્રમક ન હોવું જોઈએ (તે વ્યક્તિલક્ષી
   છે, અમે જાણીએ છીએ).
 *  તમારે વાસ્તવમાં [ સબવર્સિયન ](https://subversion.apache.org/) રીપોઝીટરીનો ઉપયોગ
   કરવો પડશે જે અમે તમને આપીશું જેથી તમારૂ પ્લગઇન આ સાઇટ પર બતાવાય. આ વર્ડપ્રેસ 
   પ્લગઇન ડિરેક્ટરી એક હોસ્ટિંગ સાઇટ છે, સૂચિ સાઇટ નથી.
 * વપરાશકર્તાની પરવાનગી પૂછ્યા વિના પ્લગઇન મા બાહ્ય લિંક્સ એમ્બેડ હોવી ન જોઈએ (જેમ
   કે "દ્વારા સંચાલિત").
 *  તમારા પ્લગઇનને [ વિગતવાર માર્ગદર્શિકા ](https://developer.wordpress.org/plugins/wordpress-org/detailed-plugin-guidelines/)
   ની અમારી સૂચિ દ્વારા પાલન કરવું આવશ્યક છે, જેમાં સ્પામર ન હોવા ઉપરાંત સિસ્ટમ્સનો
   દુરુપયોગ ન કરવાનું શામેલ છે.

### સબમિશન સરળ છે

 1.  WordPress.org ના ખાતામાં [ સાઇન અપ](https://login.wordpress.org/register?locale=gu)
    કરો.
 2.  [ સમીક્ષા માટે તમારુ પ્લગિન સબમિટ કરો ](https://gu.wordpress.org/plugins/developers/add/).
 3.  તમારા પ્લગઇની [ મેન્યુઅલી સમીક્ષા ](https://developer.wordpress.org/plugins/wordpress-org/plugin-developer-faq/#questions-about-submissions-and-approval)
    પછી, તે ક્યાં તો મંજૂર કરવામાં આવશે અથવા તમને ઇમેઇલ કરવામાં આવશે અને વધુ માહિતી
    પ્રદાન કરવા અને / અથવા સુધારા કરવા માટે કહેવામાં આવશે.
 4.  એકવાર મંજૂર થયા પછી, તમને [ સબવર્સિયન રીપોઝીટરી ](https://developer.wordpress.org/plugins/wordpress-org/how-to-use-subversion/)
    જ્યાં તમે તમારા પ્લગઇનને સંગ્રહિત કરશો તેમાં ઍક્સેસ આપવામાં આવશે.
 5.  તમે તમારા પ્લગઇન (અને [રીડમી ફાઇલ ](https://gu.wordpress.org/plugins/developers/?output_format=md#readme)!)
    ને તે રીપોઝીટરીમાં અપલોડ કરો તેના ટૂંક સમયમાં, તે આપોઆપ [ પ્લગિન્સ બ્રાઉઝર ](https://gu.wordpress.org/plugins/)
    મા પ્રદર્શિત થશે.
 6.  વધુ માહિતી માટે **[ વારંવાર પૂછાતા પ્રશ્નો ](https://developer.wordpress.org/plugins/wordpress-org/plugin-developer-faq/)**
    તપાસો.

### રીડમી ફાઈલો

 પ્લગઇન બ્રાઉઝરમાં તમારી એન્ટ્રીને સૌથી વધુ ઉપયોગી બનાવવા માટે, દરેક પ્લગઇનમાં `
readme.txt ` નામનું એક રીડમી ફાઇલ હોવું જોઈએ જે [ WordPress પ્લગઇન રીડમ ફાઇલ સ્ટાન્ડર્ડનું પાલન કરે છે](https://gu.wordpress.org/plugins/readme.txt).
તમે તમારી રીડમી ફાઇલને ચેક કરવા માટે [ રીડમી માન્યકર્તા ](https://gu.wordpress.org/plugins/developers/readme-validator/)
દ્વારા ચેક શકો છો.