કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
  • ઍપ
    • કૉલિંગમેસેજિંગગ્રૂપસ્ટેટસચેનલMeta AIસુરક્ષા
  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2026 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • કૉલિંગ

      વોઇસ અને વીડિયો વડે કનેક્ટ થયેલા રહો.

    • મેસેજિંગ

      સ્ટિકર, વોઇસ, GIF અને વધુની મદદથી તે કહો.

    • ગ્રૂપ

      ગ્રૂપમાં કનેક્ટ થવા તમને જેની જરૂર પડે છે તે મેસેજિંગની સુવિધાઓ.

    • ચેનલ

      તમે જેની કાળજી કરતા હો તેવા વિષયો અંગે અપડેટ થયેલા રહો.

    • Meta AI

      કોઈ પણ વસ્તુ બાબતે મદદ મેળવો, આ બધું જ WhatsApp પર સલામતી અને પ્રાઇવસીની સાથે.

    • સ્ટેટસ

      ફોટા, વીડિયો અને વોઇસ નોંધ વડે તમારી રોજબરોજની ને શેર કરો.

    • સુરક્ષા

      સુરક્ષિત રહેવામાં તમારી મદદ કરવા માટે સંરક્ષણનાં સ્તરો.

  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ઍપ
લોગ ઇન કરોડાઉનલોડ કરો

તમારી રીતે કનેક્ટ થાઓ

WhatsApp પર, વાતચીતો અભિવ્યક્તિપૂર્ણ, મજાની અને સંપૂર્ણપણે તમારા સહજ સ્વભાવની હોઈ શકે છે. કોઈ પણ ડિવાઇસ પર મેસેજિંગ એ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોય છે, તેથી તમે મુક્તપણે વાત કરી શકો છો અને જાણી શકો છો કે તમારા વ્યક્તિગત મેસેજ ખાનગી અને સુરક્ષિત રહે છે.

ડાઉનલોડ કરો

તમારા મેસેજને ગોઠવવા

તમારી વાતચીતોને ગોઠવેલી, ફોર્મેટ કરેલી અને અનુવાદિત રાખો.

  • ઇનબોક્સનાં ફિલ્ટર

    સુગઠિત રહો અને તમામ, વાંચ્યા વગરની અને ગ્રૂપ ચેટ માટેનાં ફિલ્ટર વડે તમારી સૌથી વધુ મહત્ત્વપૂર્ણ વાતચીતોને શોધો.

    કેવી રીતે કરવું તે જાણો
  • પિન કરેલા મેસેજ

    જે સૌથી વધુ મહત્ત્વનું હોય તેની સરળ એક્સેસ માટે ચેટમાં સૌથી ઉપર 3 જેટલા મેસેજ પિન કરેલા રાખો.

    કેવી રીતે કરવું તે જાણો
  • મેસેજ ફોર્મેટિંગ

    વધુ સરળ વાંચનીયતા માટે તમારા મેસેજની અંદર રહેલ ટેક્સ્ટને ફોર્મેટ કરો - ઇટાલિક્સ, બોલ્ડ, બુલેટ પોઇન્ટ અને વધુ.

    કેવી રીતે કરવું તે જાણો
  • મેસેજના અનુવાદ

    તમે વન-ઓન-વન અથવા ગ્રૂપ ચેટમાં મોકલેલા અથવા મેળવેલા મેસેજનો અનુવાદ કરો, સીધા જ તમારી WhatsApp ચેટમાં.

    કેવી રીતે કરવું તે જાણો

ફોટા અને વીડિયો મોકલવા

તમે ધીમા કનેક્શન પર હો તો પણ રોજબરોજની ક્ષણોને કેપ્ચર કરો અને તેમાં ફેરફાર કરો.

વધુ જાણો

તેમને HD બનાવો

WhatsApp પર ફુલ HD ગુણવત્તા ધરાવતો કોઈ પણ વીડિયો અથવા ફોટો મોકલો.

મોટી ફાઇલો શેર કરો

કમ્પ્રેસ કર્યા વિના તમારી ચેટમાં 2GB જેટલી મોટી ફાઇલો મફતમાં મોકલો.

તમારી ચેટમાં સ્વયંને અભિવ્યક્ત કરવું

જ્યારે તમને શબ્દો કરતાં વધુની જરૂર હોય ત્યારે, સ્વયંને અભિવ્યક્ત કરવા માટે WhatsAppની વિવિધ સુવિધાઓ પર આધાર રાખો - સ્ટિકર, GIF, પ્રતિક્રિયાઓ, વીડિયો અને વોઇસ નોંધ અને વધુ.

  • સ્ટિકર અને GIF

    શોધવા યોગ્ય અને કસ્ટમાઇઝ કરવા યોગ્ય સ્ટિકર, અવતાર અને GIF વડે ક્રિએટિવ બનો.

    ડાઉનલોડ કરો
  • પ્રતિક્રિયાઓ

    મેસેજ પર પ્રતિક્રિયા આપવા અને તમારા વિચારોને સહેલાઈથી અને તરત જ શેર કરવા માટે કોઈ પણ ઇમોજીનો ઉપયોગ કરો.

    ડાઉનલોડ કરો
  • વીડિયો નોંધ

    ચેટમાં એક મિનિટ સુધીના વીડિયો મેસેજને તરત જ રેકોર્ડ કરીને અને શેર કરીને ક્ષણની અનુભૂતિને કેપ્ચર કરો.

    ડાઉનલોડ કરો
  • વોઇસ નોંધ

    આખી સ્ટોરી જણાવો, તે પણ જ્યારે તે ટાઇપ કરવા માટે ખૂબ જ લાંબી હોય. જો તમે મેળવેલી વોઇસ નોંધને વાંચવાનું પસંદ કરો છો તો ટ્રાન્સ્ક્રિપ્ટનો ઉપયોગ કરો અથવા વધુ ઝડપથી સાંભળવા માટે તેની સ્પીડને 1.5 અથવા 2x ગણી વધારો.

    ડાઉનલોડ કરો

iPad પર WhatsApp અહીં આવી ગયું છે

વધુ મોટી સ્ક્રીન પર ચેટ કરો અને કૉલ કરો, તમારું સ્ટેટસ શેર કરો અને વધુ કામ પૂરાં કરો.

ડેસ્કટોપ પર કનેક્ટ થાઓ

તમારો ફોન બંધ હોય ત્યારે પણ, તમારા કમ્પ્યુટર પર ચેટ અથવા કૉલ કરવા માટે WhatsApp વેબ અથવા અમારી ડેસ્કટોપ ઍપનો ઉપયોગ કરો.

Apple Watch માટે WhatsApp

જ્યારે કોઈ વ્યક્તિ તમારો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી હોય ત્યારે નોટિફિકેશન મેળવવા માટે તમારી Apple Watch પર ઇનકમિંગ મેસેજને જુઓ.

Ray Ban Meta સનગ્લાસની જોડી

Meta AI સ્માર્ટ ચશ્માં

Ray-Ban Stories, Ray-Ban Meta, Oakley Meta અને Meta Ray-Ban Display સ્માર્ટ ચશ્માં તમને હેન્ડ્સ-ફ્રી WhatsAppનો ઉપયોગ કરવા દે છે.

Ray Ban Meta સનગ્લાસની જોડી

Garmin માટે WhatsApp

જ્યારે કોઈ વ્યક્તિ તમારો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી હોય ત્યારે નોટિફિકેશન મેળવવા માટે તમારી Garmin સ્માર્ટવોચ પર ઇનકમિંગ મેસેજને જુઓ.

વધુ મદદની જરૂર છે?

વારંવાર પૂછાતા તમામ પ્રશ્નોને જુઓ
વારંવાર પૂછાતા તમામ પ્રશ્નોને જુઓ
  • લિસ્ટ મનપસંદ બનાવી શકાય તેવાં ફિલ્ટર છે જે તમને તમારી ચેટને ગોઠવવામાં મદદ કરી શકે છે. તમારી પાસે ચાર ડિફોલ્ટ લિસ્ટ છે:

    • તમામ: તમારા તમામ મેસેજનો ડિફોલ્ટ વ્યૂ.
    • ન વાંચેલી: તમે ન વાંચેલા તરીકે માર્ક કર્યા હોય અથવા હજુ સુધી ખોલ્યા ન હોય તેવા મેસેજ સાથેની ચેટ.
    • મનપસંદ: તમારા મનપસંદ સંપર્કોમાંની ચેટ.
    • ગ્રૂપ: તમારી બધી ગ્રૂપ ચેટ એક જગ્યાએ.
    વધુ જાણો
  • તમે ચેટના સૌથી ઉપરના ભાગે ત્રણ જેટલા મેસેજને તેના પર દબાવી રાખીને અને 'પિન કરો' પસંદ કરીને પિન કરી શકો છો. એક વાર પિન કર્યા પછી, મેસેજ ચેટમાં સૌથી ઉપર બેનર તરીકે 24 કલાક, 7 દિવસ કે 30 દિવસ સુધી રહે છે. ચેટમાં મેસેજ પર નેવિગેટ કરવા માટે પિન કરેલા મેસેજના બેનર પર દબાવો.

    વધુ જાણો
  • WhatsApp તમને બોલ્ડ, ઇટાલિક અને વધુ જેવા ફોર્મેટિંગ વિકલ્પો વડે તમારા મેસેજની અંદર રહેલી ટેક્સ્ટને ફોર્મેટ કરવા દે છે.

    વધુ જાણો
  • તમે તમારી ચેટમાં મોકલેલા કે મેળવેલા મેસેજનો ઉપલબ્ધ ભાષાઓમાં અનુવાદ કરી શકો છો. લોકેશન, ડોક્યુમેન્ટ, સંપર્કો, સ્ટિકર અને GIFનો અનુવાદ કરી શકાતો નથી. અનુવાદ કરવા માટે તમારે મજબૂત વાઇ-ફાઇ સિગ્નલ અથવા સેલ્યુલર ડેટા અને પૂરતી સ્ટોરેજ સ્પેસની જરૂર પડશે.

    વધુ જાણો
  • કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ ખોલો. ફોટો અથવા વીડિયો લેવા માટે, કેમેરા (કેમેરા) પર દબાવો. હાજર ફોટો અથવા વીડિયોને જોડવા માટે, 'જોડો' (પેપર ક્લિપ)ને દબાવી રાખો, તે પછી શેર કરવા માટે ફોટા અથવા વીડિયો પસંદ કરો.

    વધુ જાણો
  • તમે WhatsApp પર કમ્પ્રેશન વિના મોટી ફાઇલોને મફતમાં મોકલી શકો છો. ડોક્યુમેન્ટ માટે, વધુમાં વધુ 2 GB જેટલી ફાઇલના કદની મંજૂરી છે.

    વધુ જાણો
  • WhatsApp પરની વીડિયો નોંધ તમને વધુમાં વધુ 60 સેકન્ડની વીડિયો નોંધ ચેટમાંથી તરત જ રેકોર્ડ અને શેર કરવાની સગવડ આપે છે. મેસેજ મેળવનાર દ્વારા વીડિયો નોંધ ડાઉનલોડ કરી શકાતી નથી.

    વધુ જાણો
  • WhatsApp વોઇસ મેસેજિંગ તમને સંપર્કો અને ગ્રૂપ સાથે તરત વાત કરવાની સુવિધા પૂરી પાડે છે. તમે મહત્ત્વની અને સમયસર પહોંચાડવી જરૂરી હોય તેવી માહિતી માટે તેનો ઉપયોગ કરી શકો છો.

    વધુ જાણો
  • તમે વ્યક્તિગત અને ગ્રૂપ ચેટમાં સ્ટિકરને એક્સેસ કરી શકો છો. સ્ટિકરને જોવાં અને તેનો ઉપયોગ કરવાં માટે, ચેટ ખોલો, તે પછી 'સ્ટિકર'ના આઇકન પર દબાવો. તમે જેવું સ્ટિકર પર દબાવશો કે તરત જ તે મોકલવામાં આવશે. WhatsApp સ્ટિકર સ્ટોરમાંથી સૂચવેલા સ્ટિકર પેક કોઈ પણ ડાઉનલોડ કરેલા પેકની નીચે બતાવવામાં આવે છે. તમે આમાંથી કોઈ પણ સ્ટિકરને મોકલવા માટે તેના પર દબાવી શકો છો અથવા આખા પેકને જોવા માટે 'સ્ટિકર પેક ઉમેરો' પર દબાવો.

    વધુ જાણો
  • તમે વ્યક્તિગત અને ગ્રૂપ ચેટમાં ઇમોજી વડે મેસેજ પર પ્રતિક્રિયા આપી શકો છો. તમે મેસેજની નીચે રહેલા ઇમોજી પર દબાવીને મેસેજ પરની બધી પ્રતિક્રિયાઓને જોઈ શકો છો. મેસેજ પર પ્રતિક્રિયા આપવા માટે, તમે મેસેજને દબાવી રાખો છો અને તે પછી ઇમોજી પર દબાવો છો.

    વધુ જાણો
  • તમારા ફોન પર મોકલવામાં આવેલા ઓડિયો, વીડિયો અને ફોટાને WhatsApp આપમેળે સેવ કરે છે. ડિફોલ્ટ રીતે મીડિયાની દૃશ્યતાનો વિકલ્પ ચાલુ હોય છે. તમારા ડિવાઇસના સ્થાનિક સ્ટોરેજમાં મીડિયાને આપમેળે સેવ કરવાથી WhatsAppને રોકવા માટે, તમે વધુ વિકલ્પો (ત્રણ ઊભા ડોટ) > સેટિંગ > ચેટ પર દબાવી શકો છો.

    વધુ જાણો
  • WhatsApp યોગ્ય રીતે કામ કરે છે તે સુનિશ્ચિત કરવા માટે, ખાતરી કરો કે તમારા ફોનમાં સ્ટોરેજ માટે સ્પેસ ઉપલબ્ધ છે. તમે સ્ટોર કરેલા મીડિયા કે ચેટ ડિલીટ કરીને અથવા WhatsAppની બહાર તમારા ફોન પર સ્ટોરેજ ખાલી કરીને સ્ટોરેજ સ્પેસ ખાલી કરી શકો છો.

    વધુ જાણો

પ્રાઇવસી

વધુ જાણો

કૉલિંગ

વધુ જાણો

ગ્રૂપ

વધુ જાણો
WhatsApp પર ચેટ કરતી વખતે મોબાઇલ ડિવાઇસમાં જોતા-જોતા હસી રહેલી મહિલા

Meta AI

વધુ જાણો

ચેનલ

વધુ જાણો

સ્ટેટસ

વધુ જાણો

WhatsApp
business

વધુ જાણો
ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

સુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે

અમે કોણ છીએ

અમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

AndroidiPhoneMac/PCWhatsApp વેબ

મદદની જરૂર છે?

અમારો સંપર્ક કરોસહાયતા કેન્દ્રઍપસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ